Pages

Tuesday, 23 August 2016

Gk

[22/08 9:57 pm] ‪+91 98252 53427‬: Yuvirajsinh Jadeja:
‼️‼️‼️‼️

Daily Current Affairs 20th August 2016
🔰🔰🔰


🕴🕴1. बिजली में सुधार के लिए ऐप लांच
ऊर्जा मंत्री पीयूष गोयल ने बिजली
 ट्रांसमिशन क्षेत्र में पारदर्शिता बढ़ाने के लिए ट्रांसमिशन परियोजनाओं की टैरिफ आधारित प्रतिस्पर्द्धी बिडिंग के आधार पर ऑनलाइन बोली लगाने और रिवर्स नीलामी के लिए एक वेब पोर्टल ई-ट्रांस लांच किया।

ऊर्जा मंत्री ने ग्रामीण विद्युतीकरण निगम (आरईसी) की सहयोगी इकाई आरईसी ट्रांसमिशन प्रोजेक्ट्स कंपनी लिमिटेड (आरईसीटीपीसीएल) की ओर से विकसित एक मोबाइल ऐप तरंग और दो वेब पोर्टल ई-ट्रांस और दीप (दूसरा चरण) लांच किए।


🎿🏏🏏2. सचिन अब महाराष्ट्र के गांव का करेंगे विकास, सूखे की मार झेल रहे 'दोंजा' को लिया गोद

क्रिकेटर और राज्यसभा सांसद सचिन तेंदुलकर ने सांसद आदर्श ग्राम योजना के तहत उस्मानाबाद जिले के दोंजा गांव को गोद लिया है।

संसद आदर्श ग्राम योजना एक ग्रामीण विकास कार्यक्रम है।
संसद आदर्श ग्राम योजना को अक्टूबर 2014 में शुरू किया गया था।


⛳️⛳️⛳️3. 'नमामि गंगे' के तहत IIT कानपुर ने गोद लिये गंगा किनारे बसे पांच गांव
नमामि गंगे प्रोजेक्ट के तहत गंगा को स्वच्छ और निर्मल बनाने के लिये आईआईटी कानपुर ने गंगा नदी के किनारे बसे शहर के पांच गांवों को गोद लिया है।

कानपुर के जिन पांच गांवों को आईआईटी ने गोद लिया है उनमें रमेल नगर, ख्योरा कटरी, प्रतापपुर, हरी हिंदपुर और कटरी लोधवा खेड़ा गांव शामिल है।

आईआईटी केवल इन गांवों की सफाई व्यवस्था, स्वच्छ पानी की व्यवस्था और यहां का गंदा पानी गंगा नदी में न जायें इसके लिये गांव वालों को जागरूक करेंगी।


👾👾👾4. शशि शेखर समिति ने वर्ल्ड कल्चर फेस्टिवल की रिपोर्ट एनजीटी को सौंपी
शशि शेखर समिति अगस्त 2016 के तीसरे सप्ताह में चर्चा में रही क्योंकि इस समिति ने श्री श्री रविशंकर के आर्ट ऑफ़ लिविंग (एओएल) द्वारा आयोजित वर्ल्ड कल्चर फेस्टिवल की रिपोर्ट राष्ट्रीय हरित प्राधिकरण (एनजीटी) को सौंपी।


इस रिपोर्ट में समिति ने वर्ल्ड कल्चर फेस्टिवल द्वारा यमुना को हुए नुकसान के बारे में जानकारी प्रदान की है।

यह कार्यक्रम एओएल द्वारा मार्च 2016 में यमुना नदी के किनारे आयोजित कराया गया था।

इस समिति ने अपनी रिपोर्ट में कहा है कि कार्यक्रम से यमुना नदी एवं इसके तराई के क्षेत्र को नुकसान हुआ है।


🎭🎭5. एसबीआई बोर्ड ने दी 5
सहयोगी बैंकों के विलय को मंजूरी
भारतीय स्टेट बैंक बोर्ड ने पांच सहयोगी बैंकों और भारतीय महिला बैंक (बीएमबी) को अपने साथ मिलाने की योजना को मंजूरी दे दी।

बैंक के बोर्ड ने तीन लिस्टेड सहयोगी बैंकों और भारतीय महिला बैंक के साथ शेयर स्वैप अनुपात को भी मंजूरी दे दी है।

एसबीबीजे के 10 रुपए वाले 10 शेयरों के बदले एसबीआई के एक रुपए वाले 28 शेयर मिलेंगे।

एसबीएम और एसबीटी के शेयरधारकों को 10 शेयरों के बदले एसबीआई के 22 शेयर मिलेंगे।


🎪🎪6. दोहा बैंक कोच्चि में खोलेगा
शाखा

दोहा बैंक क्यूएससी केरल में अपनी पहली शाखा कोच्चि में खोलने जा रहा है।

बैंक कॉर्पोरेट व रिटेल ग्राहकों को सभी सुविधायें उपलब्ध करायेगा। मुख्यमंत्री पिनाराई विजयन 27 अगस्त को बैंक की कोच्चि शाखा का उद्घाटन करेंगे, जो लूलू मॉल में है।


🎯🎯7. सुनीता जैन को व्यास सम्मान
हिन्दी की प्रख्यात लेखिका डॉक्टर सुनीता जैन को 2008 में प्रकाशित उनके काव्य संग्रह 'क्षमा' के लिए इस बार का व्यास सम्मान दिया गया।

प. बंगाल के राज्यपाल के एन त्रिपाठी ने उन्हें यह पुरस्कार प्रदान किया।


इस पुरस्कार के साथ ढाई लाख रुपये की सम्मान राशि दी जाती है। केके बिरला फाउंडेशन द्वारा वर्ष 1991 से दस वर्ष की प्रकाशन अवधि के दौरान हिन्दी में प्रकाशित उत्कृष्ट साहित्यिक कृति को व्यास सम्मान दिया जाता है।


🚩🚩8. पंडित शिवकुमार शर्मा संगीत
मार्तंड उस्ताद चांद खान

लाइफटाइफ अचीवमेंट पुरस्कार हेतु
चयनित

संतूर सम्राट पंडित शिवकुमार शर्मा को वार्षिक ‘संगीत मार्तंड उस्ताद चांद खान लाइफटाइफ अचीवमेंट पुरस्कार’ के लिए चयनित किया गया।

पुरस्कार में 50,000 रुपये नगद राशि, एक स्मृति चिह्न और प्रशस्ति पत्र दिया जाता है।

भारतीय शास्त्रीय कला के जश्न के तौर पर मनाए जाने वाले इस महोत्सव के 23वें संस्करण का आयोजन दिल्ली में 13 और 14 सितंबर को किया जाएगा।

पद्म भूषण’ से सम्मानित पंडित शिवकुमार शर्मा का जन्म 1938 में जम्मू में हुआ था।


♦️♦️9. रोमांचक मुकाबले में सिंधु को रजत

भारतीय खिलाड़ी पीवी सिंधु ने विश्व चैंपियन के साथ हुए फाइनल में जबर्दस्त खेल के बावजूद रजत पदक से संतोष करना पड़ा।

रोमांचक मैच में विश्व चैंपियन स्पेन की कैरोलीना मारिन ने सिंधु को 19-21, 21-12, 21-15 से मात दी।


🙏🙏10. प्रसिद्ध निर्देशक आर्थर हिलर का निधन

बहुमुखी प्रतिभा के धनी व ‘लव स्टोरी’ के लिये ऑस्कर नामित कनाडा के फिल्म निर्देशक आर्थर हिलर का निधन हो गया। वे 92 वर्ष के थे।


उन्होंने लाईव टीवी के दौर में अपने कौशल व बहुमुखी प्रतिभा के दम पर नाटककार के तौर पर भी सफलतापूर्वक काम किया।
🔻ઈતિહાસમાં 20 ઓગસ્ટનો દિવસ🔻


✏️ઇરાન -ઇરાક યુદ્ધનો અંત♦️

બે દેશો વચ્ચે સરહદ પરના સૌથી લાંબા યુદ્ધોમાં ગણાતા ઇરાન -ઇરાક યુદ્ધનો વર્ષ 1988 ની 20 ઓગસ્ટે અંત આવ્યો હતો . 22 સપ્ટે . 1980 એ શરૂ થયેલું યુદ્ધ સાત વર્ષ , 10 મહિના , 4 અઠવાડિયા અને એક દિવસ સુધી ચાલ્યું હતું .


♦️મંગળ પર પહોંચેલું પહેલું યાન♦️

વર્ષ 1975 ની 20 ઓગસ્ટે નાસાએ વાઇકિંગ - 1 યાન મંગળ તરફ છોડ્યું હતું . 10 મહિના પછી મંગળની ધરતી પર ઉતરનારા વિશ્વના આ પહેલા યાને 2307 દિવસ સુધી મંગળ પર રહીને નાસાને માહિતી મોકલી હતી .


🚩સોવિયેતમાં સત્તાપલટાનો પ્રયાસ💢

કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ સોવિયેત યુનિયનના કેટલાક સભ્યોએ વર્ષ 1991 ની 20 ઓગસ્ટે તત્કાલિન સોવિયેત રશિયામાં સત્તા પલટાનો પ્રયાસ કર્યો હતો . આ પ્રયાસના ત્રણ મહિના બાદ જ સોવિયેતનું પતન થયું હતું .

‼️‼️ચંદ્રકાન્ત બક્ષી💕💕


સાહિત્ય પ્રેમીઓના ' બક્ષીબાબુ' નો જન્મ આજના દિવસે વર્ષ ૧૯૩૨માં પાલનપુર ખાતે થયો હતો . ઈતિહાસ , સંસ્કૃતિ , રાજકારણ , ટ્રાવેલોગ જેવા વિષયો પર ૧૭૮ પુસ્તકો ઉપરાંત તેમણે અનેક કોલમો લખી છે.


🎩🎩એન . આર . નારાયણમૂર્તિ🎩

' ઇન્ફોસિસ ' ના જનક નારાયણમૂર્તિનો જન્મ વર્ષ ૧૯૪૬માં આજના દિવસે થયો હતો . IIM અમદાવાદમાં પહેલી નોકરી કર્યા બાદ છ સોફ્ટવેર ડેવલપર્સે મળીને દસ હજાર રૂપિયાથી ઇન્ફોસિસની સ્થાપના કરી હતી .


🕷🕷🕷વિશ્વ મચ્છર દિવસ🕷🕷🕷


ભારતમાં જન્મેલા બ્રિટિશ ડોક્ટર રોનાલ્ડ રોસના જન્મ દિવસને વર્લ્ડ મોસ્કિટો ડે તરીકે યાદ રખાય છે. મેલેરિયા માદા મચ્છરો દ્વારા ફેલાય છે તેવું શોધવા માટે ડો . રોસને વર્ષ ૧૯૦૨માં નોબેલ પારિતોષિક અપાયુ હતું .

♦️♦️♦️
તા. ૨૧/૮/૨૦૧૬ રવિવાર


🔻ભારતીય રીઝર્વ બેંકના નવા ગવર્નર તરીકે મૂળ ગુજરાતી ઊર્જિત પટેલની વરણી કરવામાં આવી. તેઓ ડે. ગવર્નર તરીકે સેવા આપતા હતા. ચોથી સપ્ટેમ્બર થી ત્રણ વર્ષ કાર્યકાળ સંભાળશે.


🔻બલુચિસ્તાન અંગે ભારતના સમર્થનમાં અફઘાનિસ્તાન આવ્યું. બલુચિસ્તાનમાં ભારતના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા.

🔻કાશ્મીરની કટોકટીને તાકીદે ઉકેલ લાવવા જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલના નેતૃત્વમાં વિપક્ષી નેતાઓનું પ્રતિનિધિમંડળ દ્વારા રાષ્ટ્રપતિને અપીલ કરવામાં આવી.

🔻રિયો ઓલમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ભારતીય બેડમિન્ટન ખેલાડી પીવી સિંધૂને તેલંગણા સરકાર ૫ કરોડ રૂપિયા, ૧૦૦૦ વાર જમીન અને સરકારી નોકરી આપશે. તો આંધ્રપ્રદેશ સરકાર ત્રણ કરોડ રૂપિયા, ૧૦૦૦ વાર જમીન અને સરકારી નોકરી આપશે.

🔻
રિયો ઓલમ્પિકમાં હોકી વિમેન્સમાં બ્રિટને પેનલ્ટી શૂટઆઉટમાં નેધરલેન્ડ્સ ૨-૦ થી હરાવી પ્રથમવાર ગોલ્ડ મેડલ જીત્યો. નેધરલેન્ડ્સને ૨૦૦૮ અને ૨૦૧૨ ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

🔻
રિયો ઓલમ્પિકમાં જર્મની ફૂટબોલ ટીમે ફાઈનલમાં સ્વીડન ટીમને ૨-૧ થી પરાજિત કરી સર્વપ્રથમ વખત ગોલ્ડ મેડલ જીત્યો.


🔻રિયો ઓલમ્પિકમાં અમેરિકન એલિસન ફેલિક્સ ઓલમ્પિકમાં પાંચ ગોલ્ડ મેડલ જીતનાર વિશ્વની પ્રથમ મહિલા એથ્લેટ બની.

🔻ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે રમણભાઈ વોરાની ભાજપા અને કોંગ્રેસ વચ્ચે સંમતિ થઇ, ઉપાધ્યક્ષ પદ માટે ભાજપના શંભુજી ઠાકોર અને કોંગેસના ચંદ્રિકાબેન બારિયા વચ્ચે જંગ.


🔻ઈતિહાસમાં 20 ઓગસ્ટનો દિવસ🔻


✏️ઇરાન -ઇરાક યુદ્ધનો અંત♦️

બે દેશો વચ્ચે સરહદ પરના સૌથી લાંબા યુદ્ધોમાં ગણાતા ઇરાન -ઇરાક યુદ્ધનો વર્ષ 1988 ની 20 ઓગસ્ટે અંત આવ્યો હતો . 22 સપ્ટે . 1980 એ શરૂ થયેલું યુદ્ધ સાત વર્ષ , 10 મહિના , 4 અઠવાડિયા અને એક દિવસ સુધી ચાલ્યું હતું .


♦️મંગળ પર પહોંચેલું પહેલું યાન♦️

વર્ષ 1975 ની 20 ઓગસ્ટે નાસાએ વાઇકિંગ - 1 યાન મંગળ તરફ છોડ્યું હતું . 10 મહિના પછી મંગળની ધરતી પર ઉતરનારા વિશ્વના આ પહેલા યાને 2307 દિવસ સુધી મંગળ પર રહીને નાસાને માહિતી મોકલી હતી .


🚩સોવિયેતમાં સત્તાપલટાનો પ્રયાસ💢

કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ સોવિયેત યુનિયનના કેટલાક સભ્યોએ વર્ષ 1991 ની 20 ઓગસ્ટે તત્કાલિન સોવિયેત રશિયામાં સત્તા પલટાનો પ્રયાસ કર્યો હતો . આ પ્રયાસના ત્રણ મહિના બાદ જ સોવિયેતનું પતન થયું હતું .

‼️‼️ચંદ્રકાન્ત બક્ષી💕💕


સાહિત્ય પ્રેમીઓના ' બક્ષીબાબુ' નો જન્મ આજના દિવસે વર્ષ ૧૯૩૨માં પાલનપુર ખાતે થયો હતો . ઈતિહાસ , સંસ્કૃતિ , રાજકારણ , ટ્રાવેલોગ જેવા વિષયો પર ૧૭૮ પુસ્તકો ઉપરાંત તેમણે અનેક કોલમો લખી છે.


🎩🎩એન . આર . નારાયણમૂર્તિ🎩

' ઇન્ફોસિસ ' ના જનક નારાયણમૂર્તિનો જન્મ વર્ષ ૧૯૪૬માં આજના દિવસે થયો હતો . IIM અમદાવાદમાં પહેલી નોકરી કર્યા બાદ છ સોફ્ટવેર ડેવલપર્સે મળીને દસ હજાર રૂપિયાથી ઇન્ફોસિસની સ્થાપના કરી હતી .


🕷🕷🕷વિશ્વ મચ્છર દિવસ🕷🕷🕷


ભારતમાં જન્મેલા બ્રિટિશ ડોક્ટર રોનાલ્ડ રોસના જન્મ દિવસને વર્લ્ડ મોસ્કિટો ડે તરીકે યાદ રખાય છે. મેલેરિયા માદા મચ્છરો દ્વારા ફેલાય છે તેવું શોધવા માટે ડો . રોસને વર્ષ ૧૯૦૨માં નોબેલ પારિતોષિક અપાયુ હતું .

♦️♦️♦️
તા. ૨૧/૮/૨૦૧૬ રવિવાર


🔻ભારતીય રીઝર્વ બેંકના નવા ગવર્નર તરીકે મૂળ ગુજરાતી ઊર્જિત પટેલની વરણી કરવામાં આવી. તેઓ ડે. ગવર્નર તરીકે સેવા આપતા હતા. ચોથી સપ્ટેમ્બર થી ત્રણ વર્ષ કાર્યકાળ સંભાળશે.


🔻બલુચિસ્તાન અંગે ભારતના સમર્થનમાં અફઘાનિસ્તાન આવ્યું. બલુચિસ્તાનમાં ભારતના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા.

🔻કાશ્મીરની કટોકટીને તાકીદે ઉકેલ લાવવા જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલના નેતૃત્વમાં વિપક્ષી નેતાઓનું પ્રતિનિધિમંડળ દ્વારા રાષ્ટ્રપતિને અપીલ કરવામાં આવી.

🔻રિયો ઓલમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ભારતીય બેડમિન્ટન ખેલાડી પીવી સિંધૂને તેલંગણા સરકાર ૫ કરોડ રૂપિયા, ૧૦૦૦ વાર જમીન અને સરકારી નોકરી આપશે. તો આંધ્રપ્રદેશ સરકાર ત્રણ કરોડ રૂપિયા, ૧૦૦૦ વાર જમીન અને સરકારી નોકરી આપશે.

🔻
રિયો ઓલમ્પિકમાં હોકી વિમેન્સમાં બ્રિટને પેનલ્ટી શૂટઆઉટમાં નેધરલેન્ડ્સ ૨-૦ થી હરાવી પ્રથમવાર ગોલ્ડ મેડલ જીત્યો. નેધરલેન્ડ્સને ૨૦૦૮ અને ૨૦૧૨ ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

🔻
રિયો ઓલમ્પિકમાં જર્મની ફૂટબોલ ટીમે ફાઈનલમાં સ્વીડન ટીમને ૨-૧ થી પરાજિત કરી સર્વપ્રથમ વખત ગોલ્ડ મેડલ જીત્યો.


🔻રિયો ઓલમ્પિકમાં અમેરિકન એલિસન ફેલિક્સ ઓલમ્પિકમાં પાંચ ગોલ્ડ મેડલ જીતનાર વિશ્વની પ્રથમ મહિલા એથ્લેટ બની.

🔻ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે રમણભાઈ વોરાની ભાજપા અને કોંગ્રેસ વચ્ચે સંમતિ થઇ, ઉપાધ્યક્ષ પદ માટે ભાજપના શંભુજી ઠાકોર અને કોંગેસના ચંદ્રિકાબેન બારિયા વચ્ચે જંગ.
🔰🔰🔰ઈતિહાસમાં ૨૧ ઓગસ્ટનો દિવસ🔰



📚📚📚કાકાસાહેબ કાલેલકર📚📚

ગુજરાતીમાં નિબંધ અને પ્રવાસ લેખનમાં અનેરું યોગદાન આપનારા કાકાસાહેબે વર્ષ ૧૯૮૧માં આજના દિવસે અંતિમ શ્વાસ લીધા હતા . તેમને વર્ષ ૧૯૬૫માં સાહિત્ય અકાદમી એવોર્ડ અને ૧૯૬૪માં પદ્મવિભૂષણ એનાયત થયા હતા .


✨✨✨એસ . ચંદ્રશેખર🌟🌟🌟

ભારતીય મૂળના અમેરિકન એસ્ટ્રોફિઝિસિસ્ટ સુબ્રમણિયમ ચંદ્રશેખરે વર્ષ ૧૯૯૫માં આજના દિવસે અંતિમ શ્વાસ લીધા હતા . તારાની રચના વિશે ગણિતિક થિયરી બદલ વર્ષ ૧૯૮૩માં તેમને નોબેલ પારિતોષિક અપાયુ હતું.


🏃🏃🏃યુસેન બોલ્ટ🏃🏃🏃🏃


વિશ્વના સૌથી ઝડપી દોડવીર યુસેન બોલ્ટનો જન્મ વર્ષ ૧૯૮૬માં આજના દિવસે થયો હતો . ગ્રોસરી સ્ટોર ચલાવતા માતા- પિતાને ત્યાં જન્મેલા બોલ્ટે છ ઓલિમ્પક અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આઠ ગોલ્ડ મેડલ જીત્યા છે.

🚩🚩પહેલી લોંગ રેન્જ મિસાઇલ🚩

એક ખંડમાંથી બીજા ખંડમાં જઈ ત્રાટકતી વિશ્વની પહેલી ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલ R -7 Semyorka વર્ષ 1957 ની 21 ઓગસ્ટે રશિયાએ વિકસાવી હતી . ICBMના નામે ઓળખાતી આ મિસાઇલની રેન્જ ઓછામાં ઓછી 5500 કિલોમીટર હોવી જરૂરી છે.


🀄️રેડિયેશનથી વિશ્વનું પહેલું મોત🀄️

વર્ષ 1945 ની 21 ઓગસ્ટે અમેરિકન ભૌતિકશાસ્ત્રી હેરી ડેઘલિયન પરમાણુ રેડિયેશનથી મોતને ભેટનાર વિશ્વનો પહેલો વિજ્ઞાની નોંધાયો હતો . પ્લુટોનિયમ-ગેલિયમના કોરમાં તેમનાથી ટંગસ્ટન કાર્બાઇડનો ઇંટ જેવો ટૂકડો પડી જતાં રેડિયેશન ફેલાયું હતું .આપનારા કાકાસાહેબે વર્ષ ૧૯૮૧માં આજના દિવસે અંતિમ શ્વાસ લીધા હતા . તેમને વર્ષ ૧૯૬૫માં સાહિત્ય અકાદમી એવોર્ડ અને ૧૯૬૪માં પદ્મવિભૂષણ એનાયત થયા હતા .


✨✨✨એસ . ચંદ્રશેખર🌟🌟🌟

ભારતીય મૂળના અમેરિકન એસ્ટ્રોફિઝિસિસ્ટ સુબ્રમણિયમ ચંદ્રશેખરે વર્ષ ૧૯૯૫માં આજના દિવસે અંતિમ શ્વાસ લીધા હતા . તારાની રચના વિશે ગણિતિક થિયરી બદલ વર્ષ ૧૯૮૩માં તેમને નોબેલ પારિતોષિક અપાયુ હતું.


🏃🏃🏃યુસેન બોલ્ટ🏃🏃🏃🏃


વિશ્વના સૌથી ઝડપી દોડવીર યુસેન બોલ્ટનો જન્મ વર્ષ ૧૯૮૬માં આજના દિવસે થયો હતો . ગ્રોસરી સ્ટોર ચલાવતા માતા- પિતાને ત્યાં જન્મેલા બોલ્ટે છ ઓલિમ્પક અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આઠ ગોલ્ડ મેડલ જીત્યા છે.

🚩🚩પહેલી લોંગ રેન્જ મિસાઇલ🚩

એક ખંડમાંથી બીજા ખંડમાં જઈ ત્રાટકતી વિશ્વની પહેલી ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલ R -7 Semyorka વર્ષ 1957 ની 21 ઓગસ્ટે રશિયાએ વિકસાવી હતી . ICBMના નામે ઓળખાતી આ મિસાઇલની રેન્જ ઓછામાં ઓછી 5500 કિલોમીટર હોવી જરૂરી છે.


🀄️રેડિયેશનથી વિશ્વનું પહેલું મોત🀄️

વર્ષ 1945 ની 21 ઓગસ્ટે અમેરિકન ભૌતિકશાસ્ત્રી હેરી ડેઘલિયન પરમાણુ રેડિયેશનથી મોતને ભેટનાર વિશ્વનો પહેલો વિજ્ઞાની નોંધાયો હતો . પ્લુટોનિયમ-ગેલિયમના કોરમાં તેમનાથી ટંગસ્ટન કાર્બાઇડનો ઇંટ જેવો ટૂકડો પડી જતાં રેડિયેશન ફેલાયું હતું .

1.  *રિયો ઓલોમ્પિક્સ 2016માં ભારતનો પ્રથમ મેડલ કોણે જીત્યો?*
➡🇮🇳ભારતની રેસલર (કુસ્તીની ખેલાડી) સાક્ષી મલીકે 58 કિલો કેટેગરીમાં બ્રોન્ઝ જીત્યો.🇮🇳
તે હરિયાણાના રોહતકની છે.
તે ભારતની માત્ર ચોથી મહિલા છે. જેને  ઓલોમ્પિક મેડલ જીત્યો.
પ્રથમ મહિલા- કર્ણમ મલ્લેશ્વરી (સીડની ઓલોમ્પિક્સ 2000)
બીજી મહિલા- બોક્સર M.C.મેરી કોમ (માંગ્ટે ચુંગ્નઈજંગ મેરી કોમ) (લંડન ઓલોમ્પિક્સમાં 2012)
ત્રીજી મહિલા- બેંડમિન્ટન ખેલાડી સાયના નેહવાલ (લંડન ઓલોમ્પિક્સ 2012)
પ્રશ્ન:2= *ઓસ્કાર વિજેતા ભારતના ક્યા સંગીતકારને તમિલરત્ન એવોર્ડ આપવામાં આવ્યો?*
એ.આર.રહેમાન (અલ્લાહ રખા રહેમાન).
તે મોઝાર્ટ ઓફ મદ્રાસના નામે જાણીતા છે.
આ એવોર્ડ ન્યુયોર્કના તમિલ સંગઠન દ્વારા આપવામાં આવ્યો.
પ્રશ્ન:3= *હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા કેટલા રાજ્યોમાં નવા રાજયપાલ ની નિમણૂક કરવામાં આવી?*
3 રાજ્યો અને 1 કેન્દ્ર-શાસીત પ્રદેશમાં નવા રાજ્યપાલ ની નિમણૂક કરવામાં આવી.
➡મણિપુર ના નવા રાજયપાલ તરીકે ભૂતપુર્વ કેન્દ્રિય મંત્રી નઝમાં હેપ્તુલ્લાહ
➡આસામ ના નવા રાજ્યપાલ તરીકે બનવારી લાલ પુરોહિત
➡પંજાબ ના નવા રાજયપાલ તરીકે વી.પી. સિંઘ બેદનોર
➡આંદમાન અને નિકોબાર ના નવા ઉપ રાજયપાલ તરીકે જગદીશ મુખી ની નિમણૂક  કરવામાં આવી.

➡ ONE WORD SUBSTITUTION FOR SENTENCE ⬅
01)A person who is above hundred years : Centenarian.
02)A book published after the death of its author : Posthumas.
03)A book written by an unknown author : Anonymous.
04)A cinema show which is held in the afternoon : Matinee.
05)A citizen of the world : Cosmopolite.
06)A contagious disease which spreads over a huge area : Epidemic.
07)A drug or other substance that induces sleep : Soporific
08)A flesh eating animal : Carnivorous
09)A game in which neither party wins : Draw
10)A game in which no one wins : Draw
11)A Government by a king or queen : Monarchy
12)A Government by one : Autocracy
13)A Government by the few : Oligarchy
14)A Government by the Nobles : Aristocracy
15)A Government by the officials : Bureaucracy
16)A Government by the people : Democracy
17)A Government by the rich : Plutocracy
18)A grass eating animal : Herbivorous
19)A handwriting that cannot be read : Illegibel
20)A land animal that breeds in water : Amphibian
21)A letter, poem etc. whose author is unknown : Anonymous
22)A life history written by oneself : Autobiography
23)A life history written by somebody else : Biography
24)A list of books : Catalogue
25)A loss or damage that cannot be compensated : Irreparable

26)A man devoid of kind feeling and sympathy : Callous
27)A man who has too much enthusiasm for his own religion : Fanatic
28)A man who is easily irritated : Irritable
29)A medicine that kills germs : Germicide
30)A medicine that prevents decomposing : Antiseptic
31)A medicine to counteract the effect of another medicine : Antidote
32)A member of the middle class : Bourgeois
33)A method that cannot be imitated : Inimitable
34)A pardonable offense : Venial
35)A person appointed by parties to settle the disputes between them : Arbitrator
36)A person difficult to please : Fastidious
37)A person liable to be called to account for his action : Answerable
38)A person supported by another and giving him/her nothing in return : Parasite
39)A person who always thinks of himself : Egotist
40)A person who cannot read or write : Illiterate
41)A person who does not believe in the institution of marriage : Misogamist
42)A person who hates women : Misogynist
43)A person who imports or exports goods into or from a country secretly because
they are illegal : Smuggler
44)A person who knows everything : Omniscient
45)A person who loves every body : Altruist
46)A person who readily believes whatever is told to him/her. : Credulous
47)A person who remains unmoved and unaffected by other people's opinions,
suggestions : Impervious
48)A person who speaks two languages : Bilingual
49)A person with an evil reputation : Notorious
50)A person's peculiar habit : Idiosyncrasy
www.allgktrick.com
51)A place where orphans live : Orphanage
52)A place where weapons and ammunitions are stored : Arsenal
53)A position for which no salary is paid : Honorary
53)A post held without receiving salary : Honorary
53)A sentence whose meaning is unclear : Ambiguous
53)A short message added on to the end of a letter after the signature :
Postscript
58)A shortened form of a word or phrase : Abbreviation
59)A sound that cannot be heard : Inaudible
60)A speech delivered without any previous preparation : Extempore
61)A state of perfect balance : Equilibrium
62)A statement which cannot be understood : Incomprehensible
63)A study of ancient things : Archaeology
64)A study of animals : Zoology
65)A study of birds : Ornithology
66)A study of derivation of words : Etymology
67)A study of man : Anthropology
68)A study of races : Ethnology
69)A study of the body : Physiology
70)A supposed cure for all diseases or problems : Panacea
71)A thing no longer in use : Obsolete
72)A thing that cannot be seen with human eyes : Invisible
73)A thing that is fit to be eaten : Edible
74)A word opposite in meaning to another : Antonym
75)Absence of government : Anarchy

🌾૧.નવ નિયુક્ત ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ની જન્મ તારીખ કઇ છે?
A) 5 ઓગષ્ટ 1955
B) 2 ઓગષ્ટ 1956 ✔
C) 30 જુલાઈ 1956
D) 18 જૂન 1954

🌾2.ધ્રાંગનો મેળો કયા જિલ્લા સાથે સબંધિત છે?
A) કચ્છ ✔
B)ખેડા
C)જૂનાગઢ
D)સુરેન્દ્રનગર

🌾 ૩-ઇલ્વનો કિલ્લો કયા આવેલો છે?
A)ડભોઈ
B)ઇડર ✔
C)જૂનાગઢ
D) જામનગર

🌾 ૪-ગુજરાતમાં સૌથી વધુ પશુધન ક્યા જિલ્લામાં આવેલું છે?
A)ડાંગ
B)બનાસકાંઠા
C)કચ્છ ✔
D)એક પણ નહિ

🌾 ૫-રુસી સુરતી કઈ રમત સાથે સંકળાયેલા હતા?
A) બિલિયર્ડ
B)ક્રિકેટ ✔
C)હોકી
D)ચેસ

🌾 ૬-તાજેતરમાં તિસ્તા સેતલવાડના કયા NGOનું Registration રદ્દ કરવામાં આવ્યું
A)સબરંગ ✔
B)મનરંગ
C)શાનરંગ
D)સાતરંગ

🌾 7-તાજેતરમાં ગુજરાતના ક્યાં શહેરમાં નશાબંધી ભવનનું લોકાર્પણ થયુ?
A)ગાંધીનગર ✔
B)અમદાવાદ
C)મહેસાણા
D)સુરત

🌾 ૮-વિશ્વના પ્રથમ થ્રીડી પ્રિન્ટેડ વિમાનને શું નામ આપવામાં આવ્યું છે?
A) થોર ✔
B) કોર
C) સુપર
D) મલ્ટી

🌾 ૯-તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કંઈ App લોન્ચ કરી?
A) POM
B) POK
C) PMO ✔
D) POC

🌾 10-હાલમાં કઈ સોશિયલ નેટવર્ક  સાઈટને સૌર ડ્રોનનું પહેલું પરીક્ષણ કર્યુ?
A) યાહૂ
B)ગુગલ
C)ફેસબુક  ✔
D)ટ્વીટર


🌾11-C.R.P.C માં છેલ્લો સુધારો ક્યારે થયેલો?
A)૨૦૦૨
B)૨૦૦૬ ✔
C)૨૦૦૯
D)૧૯૮૪

🌾 12-I.P.C કલમ-૩૭૨માં શાનો ઉલ્લેખ છે?
A)ધાડ ✔
B)મર્ડર
C)લૂંટ
D)ચોરી

🌾 13-ક્યા ગ્રહનો પરિભ્રમણકાળ સૌથી વધારે છે?
A)મંગળ
B)શુક્ર ✔
C)ગુરુ
D)શનિ

🌾 14-વેટિકન સીટી દેશ નું ચલણ શું છે?
A)યુઆન
B)ડોલર
C)લીચ ✔
D)ટકા

🌾 15-કાર મ્યુઝીયમ ક્યાં આવેલું છે?
A)ગોંડલ ✔
B)રાજકોટ
C)ઊના
D)મોરબી

🌾 16-કૂતરાનું પૂર્વજ પ્રાણી ક્યુ?
A) શિયાળ
B) રીંછ
C) વરૂ ✔
D) ઝરખ

🌾 17-ક્યુ પ્રાણી વર્ષ દરમિયાન સૌથી વધારે બચ્ચા પેદા કરે છે?
A) કુતરુ
B) સસલું ✔
C) બિલાડી
D) ડુક્કર

🌾 18-ક્યુ પાલતું પ્રાણી તેના સામાજિક સમૂહ માં રહેતું નથી
A) કૂતરું
B) બિલાડી  ✔
C) ગાય
D) ઘેટું

🌾 19-માદા ગધેડાને અંગ્રેજીમાં શું કેહવાય?
A) હેલી
B) કેની
C) મેરી
D) જેની  ✔

🌾 20-શિયાળની પૂંછડીને શુ કેહવાય?
A) બ્રશ ✔
B) ક્રશ
C) ફ્રશ
D) ગ્રાસ

🌾 21-સ્ત્રીની મર્યાદાનો ભંગ કઈ કલમ હેઠળ ગુનો બને છે?
A) ૩૫૪ ✔
B) ૩૮૪
C) ૨૮૫
D) ૧૮૫

🌾 22-ગ્રામ રક્ષકળ માં કઈ વયની વ્યક્તિની નિમણુંક થાય છે?
A) 25 થી 45 ✔
B) 25 થી 50
C) 25 થી 40
D) 25 થી 55

🌾 23-સામાજિક ન્યાય નિધિની રચના કયા સ્તરે ફરજીયાત છે?
A) ગ્રામ પંચાયત
B) તાલુકા પંચાયત
C) જિલ્લા પંચાયત ✔
D) નગરપાલિકા

🌾 24-રિયો ઓલમ્પિકમાં કેટલા દેશોએ ભાગ લીધો છે?
A) 224
B) 233
C) 204
D) 206 ✔

 🌾 25..........You be happy !
A) May ✔
B) Can
C) Will
D) Might

〰〰〰〰🎶〰〰〰

ભારતના પ્રમુખ શહેરોના ભૌગોલિક ઉપનામ

 ભૌગોલિક ઉપનામ   -  શહેર

૧.     રાજસ્થાનનું ગૌરવ – ચિત્તોડગઢ

૨.      ઈશ્વરનું નિવાસ સ્થાન – પ્રયાગ

૩.      પાંચ નદીઓની ભૂમિ – પંજાબ

૪.      સાત ટાપુઓનું નગર – મુંબઈ

૫.      બુનકરોનું શહેર – પાનીપત

૬.      અંતરીક્ષનું શહેર – બેંગ્લોર

૭.      ડાયમંડ હાર્બર – કોલકત્તા

૮.      ઇલેક્ટ્રોનિક નગર – બેગ્લોર

૯.      ત્યોહારનું શહેર – મદુરાઈ

૧૦.    સુવર્ણ મંદિરોનું શહેર – અમૃતસર

૧૧.    મહેલોનું શહેર – કોલકત્તા

૧૨.    નવાબોનું શહેર – લખનૌ

૧૩.    સ્ટીલ નગરી – જમશેદપુર

૧૪.    પર્વતોની રાની – મસુરી

૧૫.    રૈલિયોનું નગર – નવી દિલ્લી

૧૬.    ભારતનું પ્રવેશ દ્વાર – મુંબઈ

૧૭.    પૂર્વનું વેનિસ – કોચ્ચિ

૧૮.    ભારતનું પીટ્સબર્ગ – જમશેદપુર

૧૯.    ભારતનું મૈનચેસ્ટર – અમદાવાદ

૨૦.    મસાલોનો બગીચો – કેરળ

૨૧.    ગુલાબી નગર – જયપુર

૨૨.    ક્વીન ઓફ ડેક્કન – પુણે

૨૩.    ભારતનું હોલીવુડ – મુંબઈ

૨૪.    ઝીલોનું નગર – શ્રીનગર

૨૫.    ફળના ઝાડોનું સ્વર્ગ – સિક્કિમ

૨૬.    પહાડોની રાણી – નેતરહાટ

૨૭.    ભારતનું ડેટ્રોઈટ – પીથમપુર

૨૮.    પૂર્વનું પેરીસ – જયપુર

૨૯.    મીઠાનું સીટી – ગુજરાત

૩૦.    સોયાનો પ્રદેશ – મધ્યપ્રદેશ

૩૧.    દક્ષિણ ભારતની ગંગા – કાવેરી

૩૨.    બ્લુ માઉન્ટેન – નીલગીરી પહાડીયા

૩૩.    રાજસ્થાન નું હ્રદય – અજમેર

૩૪.    સૂરમાં નગરી – બરેલી

૩૫.    ખુંશ્બુઓનું શહેર – કન્નૌજ

૩૬.    કાશીની બહેન – ગાજીપુર

૩૭.    રાજસ્થાનનું શિમલા – માઉન્ટ આબુ

૩૮.    કર્ણાટકનું રત્ન – મૈસુર

૩૯.    અરબ સાગરની રાની – કોચ્ચી

૪૦.    ભારતનું સ્વિટ્ઝર્લૅન્ડ – કશ્મીર

૪૧.    મંદિરો અને ઘાટોનું નગર – વારાણસી

૪૨.    ભારતનું પેરીસ – જયપુર

૪૩.    વરસાદનું ઘર – મેઘાલય

૪૪.    બગીચોનું શહેર – કપૂરથલા

૪૫.    પૃથ્વીનું સ્વર્ગ – શ્રીનગર

૪૬.    પહાડોની નગરી – ડુંગરપુર

૪૭.    ગોલ્ડન સીટી – અમૃતસર.....

0 comments:

Post a Comment