તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક માટેનું પુસ્તક
12 પાસ પર ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષા માટેની આ મહત્વની બૂકની ઓનલાઇન ખરીદી કરવા માટે નીચે આપેલ ડીટેલ્સ ઘ્યાનથી વાંચો.
તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક ભરતી ૨૦૨૨ પરીક્ષા માટેની સંપુર્ણ સિલેબસ મુજબ તૈયાર થયેલ પુસ્તક BY MISSION EXAM TEAM
MISSION EXAM ટીમ ના મટરિયલ્સ માથી દરેક પરીક્ષામા કેટલા માર્સ નુ પુછાયેલ છે તેની વિગતો
પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા 2016-17 મા અમારા 10 પ્રશ્ન સંપુટ માથી 85 પ્રશ્નો પુછાયેલ છે
GPSC ક્લાસ 2 PI પરીક્ષામા 67 માર્ક્સ નુ પુછાયેલ છે
હાઇકોર્ટ બેલિફ પરીક્ષામા 54 માર્કસનુ પુછાયેલ છે
તમામ પરીક્ષા માટે અમારી MISSION EXAM ટીમ દ્વારા ઓનલાઇન મુકવામા આવતા મટરિયલ્સ માથી 50 % થી 60% પ્રશ્નો પુછાય છે
♦ટોટલ પેજ : 512
♦બુકની કિંમત રૂ. 350
♦ઓનલાઇન ખરીદ કિંમત રૂ.175 + 20 રુ કુરિયર ચાર્જ
પુસ્તકમાં સમાવિષ્ટ મુદ્દાઓ :-
- લેટેસ્ટ મંત્રીમંડળ (૨૦૧૮ મુજબ)
- મહત્વનુ જનરલ નોલેજ
- સામાન્ય વિજ્ઞાન
- વિવિધ ક્ષેત્રે મહિલાઓનો ફાળો
- રાષ્ટ્રિય ઓપરેશનો: એક વિવેચન
- ગુજરાતનો ઇતિહાસ
- ગુજરાતનુ ભુગોળ
- બંધારણ ના પરિક્ષાલક્ષી પ્રશ્નોતર
- કરંટ અફેર્સ (૨૦૧૮ મુજબ)
- મેથ્સ રિઝનિંગ ( ઉદા. સમજુતી સાથે)
- સંપુર્ણ અંગ્રેજી વ્યાકરણ ( સમજુતી સાથે)
- સંપૂર્ણ ગુજરાતી વ્યાકરણ
- ગુજરાતી સાહિત્ય
- ગુજરાત સ્પેશિયલ
- વિવિધ સરકારી યોજનાઓ
- વિવિધ સરકારી યોજનાઓ
- બંઘારણ
- ગુજરાતની ખેતી અને ઉધોગો
- ગુજરાતની રાજનીતી અને અર્થવ્યવસ્થા
- ગુજરાતની ભૌગોલિક બાબતો અને કુદરતી સંપત્તિ
- પંચાયતી રાજ
- સાંસ્ક્રૂતિક વારસો
- ગુજરાતના મહત્વના જીલ્લાઓ
- ગુજરાતી સાહિત્યના તમામ પરીક્ષા મા પુછાયેલ પ્રશ્નો નુ સંકલન
- અંગ્રેજી વ્યાકરણના તમામ પરીક્ષા મા પુછાયેલ પ્રશ્નો નુ સંકલન
- બંધારણના તમામ પરીક્ષા મા પુછાયેલ પ્રશ્નો નુ સંકલન
- ગુજરાતના જીલ્લાની માહિત ચાર્ટ સ્વરુપે
- તલાટી પેપર 2017 જવાબ સાથે
- જુનિયર ક્લાર્ક પેપર 2017 જવાબ સાથે
આ બુકની સંપૂર્ણ વિગતો ,બુકના ડેમો ફોટો,ઓનલાઇન પેમેન્ટ ની માહિતી તેમજ બુકસ્ટોર ની યાદી માટે અહી ક્લિક કરો.
ઓનલાઇન પેમેન્ટ દ્વારા બુક ઓર્ડર કરાવવા માટે અહી ક્લિક કરો.
ઓર્ડર કર્યા બાદ ૪ થી ૫ દિવસમાં બુક આપને નંદન કુરીયર મારફતે મળી જશે.
0 comments:
Post a Comment